સિનિયર સીટીઝન દ્વારા ગ્રુપ સીડીએસ બિપિન રાવત અને ગ્રુપ કેપટન વરુણસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

સિનિયર સીટીઝન દ્વારા ગ્રુપ સીડીએસ બિપિન રાવત અને ગ્રુપ કેપટન વરુણસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

અમદાવાદ ખાતે3 સિનિયર સિટીઝન ક્લબ ઘોડાસર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું પઠન કરીને શહીદ જનરલ બીપીન રાવત CDS અને વાયુદળ ના ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી

સિનિયર સિટીઝન ક્લબ ની સ્થાપના ના સાતમા વર્ષે વડીલ સિનિયર સિટીઝન ક્લબ ના સભ્યો ઓ એ વિશેષ રુપે રવિવારના રોજ ભગવાન સત્યનારાયણ ની કથા નું બાહ્મણ દ્દારા વાંચન કરી ને અંતે શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પમુખ નરેશ શાહ સહિત આ પસંગે ૧૪૦ વડીલો આ ક્લબ દ્દારા વિશેષ ઉપસિથત રહ્યા હતા અને સૌ કોઈએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

TejGujarati