ગીરસોમનાથમાં માનવભક્ષી દીપડાનો આતંક

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ગીરસોમનાથમાં માનવભક્ષી દીપડાનો આતંક

ઉનાના ભડિયાદરમાં 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો

માતાના ખોળામાંથી બાળકીને ઉઠાવી દીપડો ભાગ્યો

ખેતરમાં કામ કરનારાએ દીપડાનો પીછો કર્યો હતો

દીપડો બાળકીને મુકી ભાગી છુટ્યો

દીપડાના હુમલામાં બાળકીને ગળા, પગામાં ઈજા

TejGujarati