વડોદરા શહેરમાં વિસ્તારમાં ચાર કે ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહીં તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહિ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમસેસિંઘ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વિસ્તારમાં ચાર કે ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહીં તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહિ અને કોઈપણ જાતની સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ કરવામાં આવે છે આજ રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

TejGujarati