જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો પર આતંકી હુમલો. હુમલામાં સેનાના 10 જેટલા જવાન ઘાયલ થયાના અહેવાલ બે જવાન શહીદ.

ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

જમ્મુ કાશ્મીરમાં સેનાના જવાનો પર આતંકી હુમલો
શ્રીનગરમાં સુરક્ષાદળોની બસને બનાવાઈ નિશાન
હુમલામાં સેનાના 10 જેટલા જવાન ઘાયલ થયાના અહેવાલ
બે જવાન શહીદ – સૂત્ર
આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોનો કાફલો ખડકી દેવાયો

TejGujarati