કોબા ગામે અંબાજી માતા સેવા ટ્રસ્ટ દ્વારા મંદિરના જીણોદ્ધાર પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અંબાજી માતા સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિરના જીણોદ્ધાર પ્રસંગે કોબા ગામે માનનીય સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ કોષાધ્યક્ષ ગુજરાત પ્રદેશ તથા parindu bhagat સાહેબ ભગતસાહેબ તથા ગાંધીનગર મહાનગરના પ્રભારી મોહનભાઈ પટેલ સાહેબ તથા હિતેષભાઇ મકવાણા સાહેબ શ્રી તથા ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ સાહેબ સાહેબ સાહેબ તથા મા નગરના અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઇ પટેલ તથા ક્યારેક કોર્પોરેટરો પોપટ સિંહ ગોહિલ મીનાબેન પટેલ તેજલબેન નાઈ તથા અંબાજી માતા સેવા ટ્રસ્ટના પ્રમુખ લીલા ભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ પ્રજાપતિ ભરતભાઈ પટેલ યોગેશભાઈ દાતાશ્રી ભીખાભાઇ પટેલ તથા વિનુજી ઠાકોર જી એસ પટેલ પ્રમુખ ભાઈ પટેલ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અંબાજી માતા સેવા ટ્રસ્ટના સમાજસેવાના કાર્યો શિક્ષણના કાર્યો અને કોરોના મહામારીમાં મનુષ્યની સેવા એ જ જન સેવા એ પ્રભુ સેવા સરકારની યોજનાઓ માધ્યમ બની લોકો સુધી પહોંચાડવા માટે અંબાજી સેવા ટ્રસ્ટ સદાય કાર્યરત છે આ મંદિર આશરે 200 વર્ષ જુનું છે પૌરાણિક છે અને ગ્રામજનોને ખૂબ બધા સ્થાનો પ્રતીક છે માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેઓ વિશ્વાસ સાથે માતાજી ના પ્રમુખશ્રી લીલાભાઈ જણાવેલું માતાજી માં આપેલું દાન એ માતાજી એને અવશ્ય અનેકઘણું પરત આપે છે. જય અંબે.

TejGujarati