ધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પરડેંગ્યુ થયા બાદ લીવર થયું ડેમેજ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બ્રેકીંગ ન્યૂઝ
ધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પર
ડેંગ્યુ થયા બાદ લીવર થયું ડેમેજ
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ
દિલ્હીથી 7 તારીખે આવ્યા બાદ થયો હતો ડેન્ગ્યુ
બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
તબિયત વધુ લથડતા લવાયા ઝાયડ્સ હોસ્પિટલમાં
લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

TejGujarati