તબીબોની હડતાળ બાદને લઈ સરકાર હરકતમાં. રાજ્યના આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત 243 જેટલા ડોક્ટરોની નિમણૂંકની આપી ખાતરી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

તબીબોની હડતાળ બાદને લઈ સરકાર હરકતમાં
રાજ્યના આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત
243 જેટલા ડોક્ટરોની નિમણૂંકની આપી ખાતરી
માસિક 63 હજારના પગારથી કરાશે ભરતી
એક સપ્તાહમાં તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ

TejGujarati