કર્ણાવતી અમદાવાદમા નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે એક મોચી કામ કરનારા ભાઈએ ફૂટપાથ પર જનરલ બિપીન રાવતને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

કર્ણાવતી અમદાવાદમા નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે એક મોચી કામ કરનારા ભાઈએ ફૂટપાથ પર જનરલ બિપીન રાવત ને શ્રદ્ધાંજલી અર્પણ કરી
પસાર થતા એક ભારતીય નાગરિકે જ્યારે આ બાબત નો ખર્ચ આપવાનો આગ્રહ કર્યો ત્યારે દિલ ના અમીર એવા ભારતીય ભાઇનો ગર્વ અને સન્માન સાથે જવાબ હતો કે

“ભાઇ એટલા તો કમાઈ લવ છું કે દેશના વિરો માટે વાપરી શકું”

TejGujarati