બ્રેકિંગ ન્યૂઝ: સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા. પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મુદ્દે સજાનું એલાન.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ:
સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા
પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મુદ્દે સજાનું એલાન
બાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા
આરોપી ગુડ્ડકુમાર યાદવને અપાશે ફાંસી
પોકસો કોર્ટે ગુનેગારને ફાંસીની સજા સંભળાવી
પરિવારને 20 લાખનું વળતર ચુકવવા માંગ

TejGujarati