અમદાવાદ : લંડન થી આવેલ મુસાફરે આઇસોલેશન નિયમ ભંગ કર્યો. 7 દિવસ આઇસોલેશનમાં રહેવાનો નિયમ કર્યો ભંગ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ : લંડન થી આવેલ મુસાફરે આઇસોલેશન નિયમ ભંગ કર્યો
7 દિવસ આઇસોલેશનમાં રહેવાનો નિયમ કર્યો ભંગ
Amc ટીમ દ્વારા અચાનક તાપસ કરતા મુસાફર ઘરે હતો ગેરહાજર
મ્યુ. કોર્પોરેશન દ્વારા વાસણા પોલીસ સ્ટેશનમાં કરી અરજી
એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની કરાઈ ભલામણ
નિયમ પ્રમાણે 7 દિવસ ફરજીયાત રહેવું પડેછે આઇસોલેશન હેઠળ
સ્કૂટર રીપેર કરવાનું આપ્યું બહાનું.

TejGujarati