ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા વોર્ડ નંબર 10 ની કારોબારી તથા નવા વર્ષનું સ્નેહમિલન તેમજ મહાનગરપાલિકાને સ્વચ્છતાના એવોર્ડ સમારંભ યોજાયો.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા વોર્ડ નંબર 10 ની કારોબારી તથા નવા વર્ષનું સ્નેહમિલન તેમજ મહાનગરપાલિકાને સ્વચ્છતાના એવોર્ડ સંગે સ્વચ્છતા સફાઇ કામદાર ને સન્માન કરી તેમને સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા તથા અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ તથા મા મંત્રીશ્રીઓએ ભોજન લેવામાં આવ્યું આ પ્રસંગે માન્ય શંભુજી ઠાકોર સાહેબ તથા માનનીય અશોકભાઈ પટેલ સાહેબ માન્ય કાર્તિક પટેલ તેમજ મનીષભાઈ પટેલ જ્યારે કોર્પોરેટરો મહેન્દ્રભાઈ દાસ તેમજ પોપટભાઈ ગોહિલ તથા મીરાબેન પટેલ તેજલ બેન યોગેશભાઈ દંડક શ્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

TejGujarati