મેમનગર – ધાટલોડીયા મેડિકલ એશોશિયેશન (મેગ્મા ) દ્વારા યોજાયેલા CMEમા અખંડાનંદ આયુર્વેદ કોલેજના પ્રોફેસર નિપુણ આયુર્વેદાચાર્ય ડો.રામ શુક્લાનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

મેમનગર- ધાટલોડીયા મેડિકલ એશોશિયેશન
(મેગ્મા ) દ્વારા યોજાયેલા CMEમા તાજેતરમાં અસાધ્ય રોગ કમળીના કોમા મા ગયેલ દર્દીને નસ્ય ચિકિત્સા દ્વારા નવજીવન આપનારા , કોરાના પશ્ચાત મયુકોરમાયકોસિસના ૭૫થી વધારે દર્દીઓની સફળ આયુર્વેદ ચિકિત્સા કરી આંખ અને જડબા કાઢવાની જટીલ સર્જરીમાંથી બચાવનાર અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજના પ્રોફેસર નિપુણ આયુર્વેદાચાર્ય ડો રામ શુક્લાનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.. Shelby હોસ્પિટલનાના સ્પીકર ડો હેતલ પરીખ ,ડો ધર્મેશ પંચાલ ,ડો અમિત પ્રજાપતિ ઉપરાંત ચેરમેન ડો વિપુલ તુરખીયા, , વાઇસ પ્રેસિડેન્ટ ડો જીતેન્દ્રભાઈ શાહ , પાસ્ટ પ્રેસિડેન્ટ ડો બિરેન નાયકની સાથે ખુબજ મોટી સંખ્યામાં એશોશીયેશનના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા તે બદલ ખુબ ખુબ ધન્યવાદ…

TejGujarati