*ઇ-શ્રમ કાર્ડ બનાવડાવો અને મેળવો બે લાખ રૂપિયાનો મફત વીમો*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

પોતાના ઘરની કામવાળી બહેનો નોકર, તમારી દુકાન અને આસપાસની દુકાનમાં કામ કરવાવાળા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ્સ, સેલ્સ બોય, રિક્ષાચાલક વગેરેને આ દિવાળી પર રૂપિયા ૨ લાખનો મફત વિમો ભેટમાં આપો

*કોણ છે પાત્ર?*
એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે.

*કોણ પાત્ર નથી?*
જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS/NPS/EPFO/ESIC ના સદસ્ય હોય.

*કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય?*
રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ *CSC કે ઈ-ગ્રામ કેન્દ્ર* Dharmesh chavda isanpur ahmedabad mo.7990050712

*રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ*
ફક્ત આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર.

*શું લાભ થશે?*
– રૂપિયા બે લાખનો મફત વિમો.
– શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓ નો લાભ જેવી કે, બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે.
– ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે.

TejGujarati