શું તમને ખબર છે?

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મેઘાલયની ઉમંગોટ નદી એશિયાની સૌથી સ્વચ્છ નદી છે. સાથે-સાથે, આ દુનિયાની પણ સૌથી સ્વચ્છ નદીઓમાંની એક છે. આ નદી મેઘાલયની રાજધાની શિલૉન્ગથી 100 કિલોમીટર દૂર આવેલ છે. આ નદીનું પાણી એટલું સ્વચ્છ અને પારદર્શક છે કે, એમજ લાગે કે, હોડી હવામાં તરી રહી છે.

TejGujarati