મિરઝાપુરના લોકપ્રિય અભિનેતાનું મોત

મનોરંજન સમાચાર

વેબસીરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના ખાસ મિત્ર લલિતની ભુમિકા નિભાવિ ચુકેલા બ્રહ્મા મિશ્રાનું મોત થઈ ગયું છે. બ્રહ્માને 29 નવેમ્બરે ચેસ્ટ પેઈનની ફરિયાદ બાદ ડોક્ટરે ગેસની દવા આપીને ઘરે મોકલી દીધા હતા. પરંતુ ઘરે જ તેમને હાર્ટ એેટેક આવ્યો અને તેમનું મોત થયુ હતું. 

ભયાનક વાત એ છે કે તેમની લાશ ત્રણ દિવસ સુધી ઘરના બાથરૂમમાં પડેલી રહી હતી. હાલ મુંબઈમાં પોલીસ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી રહી છે જેથી મોતના કારણની જાણકારી મળી શકે.

TejGujarati