કોરોનાના ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા
66 અને 46 વર્ષના વ્યક્તિ ઓમોક્રોનથી થયા સંક્રમિત
બંને લોકોનો બેંગલુરુ એરપોર્ટ પર કરાયો હતો કોરોના રિપોર્ટ
હાલમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની ચાલી રહી છે કામગીરી