કેવડિયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં નવા પ્રાણીઓનું થઈ રહ્યું છે આગમન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેવડિયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં નવા પ્રાણીઓનું થઈ રહ્યું છે આગમન

10જેટલાં નવા પીજરા મુકાયા

દેશ વિદેશમાથી આવેલા પ્રાણીઓ અને પક્ષીઓને અનુ્કુલ આવ્યું જંગલ સફારીનું વાતાવરણ

પક્ષીઓએ ઈંડા મુક્યા તો હરણ, સસલા, વાંદરા, કાળીયારે બચ્ચાંઓને જન્મ આપ્યો..

રાજપીપલા, તા30
(દીપક જગતાપ દ્વારા )

કેવડિયા ખાતે સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જંગલ સફારી પાર્ક છે.કેવડિયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ માટે 10 નવા પિક્ચર આપો મુકાયા જેમાં પાંચ વહુ આ પીંજરુ મૂકવામાં આવ્યા છે જંગલ સફારી પાર્કમાં વિદેશમાંથી અનેક પ્રાણીઓ accion આકર્ષણ માટે મૂકવામાં આવ્યા છે દર વર્ષે નવા પ્રાણીઓનો પણ ઉમેરો થતો જાય છે હશે પણ કેટલાક નવા પ્રાણીઓ આવ્યા છે જાવાનો છે ત્યારે તૈયારી માટે કેટલા નવા પિક્ચર મારે છે સમયમાં કરી દેવાશે
પ્રવાસીઓ માટે આનંદના સમાચાર એ છે જંગલ સફારી પાર્કમાં દેશ-વિદેશમાંથી જુદા જુદા માહોલમાંથી આવેલા પ્રાણીઓ વડીયા જંગલ સફારી પાર્કમાં મસા ધીમે ધીમે મળી જતા અને પક્ષીઓની દોસ્તી પણ થયેલી જોવા મળી રહી છે ઉડી માં ફરતા ઓપન જોવું છે માં જમા હરણ બ્લુ કાળીયા ના પ્રાણીઓ ના નવા બચ્ચા પણ જમ્યા છે આમ પ્રાણીઓની વસ્તી માં પણ પાત્ર વધારો થયો છે
આ અંગે ગાડીઓના જણાવ્યાનુસાર મગર નું આગમન થવાની છે તેને મંજૂરી આવતા મગર અને પણ લાવવામાં આવશે પછી પ્રવાસીઓ મને પણ જોઈ શકશે
હાલ સફારી પાર્કમાં માદા ગેંડો આગમન થયું છે ત્યાં સુધી એક માત્ર નર રોજ જોવા મળતો હતો હવે નર અને માદા હોળીમાં જોવા મળશે
પક્ષી ગૃહમાં ઈંડા મુકતા થયા છે તેના બચ્ચાઓ પણ થઈ રહ્યા છે પક્ષીઓ પણ હવે કુદરતી વાતાવરણમાં અનુકૂળ આવી ગયું છે

આ અગાઉ કેવડીયાખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં સફેદ નર વાઘ “વીર”ને નવી સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ,મળી છે.સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવા માટે ઇન્દ્રોડા પાર્કગાંધીનગરથી અત્રે લાવવામા આવેલ છે.જે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નર્મદાના કેવડિયા ખાતે આવેલ ૩૭૫ એકરમાં ફેલાયેલ છે પાર્કમાં દેશ-વિદેશનાં ૧૧૦૦ થી વધુ પ્રાણી-પક્ષીઓઆવેલા છે તેમાં ક્રમશ:વધારો પણ થઈ રહ્યો છે.જંગલ સફારીમાં પહેલાથી જ પ્રાણી-પક્ષીઓને ખુલ્લુ કુદરતી વાતાવરણ મળી રહે તે રીતે મોકળાશ અપાઈ છે અને ખાસ કરીને ભારતની બદલાતા રહેતા વાતાવરણને ધ્યાને લઈને એક્શન પ્લાન મુજબ શિયાળા,ઉનાળા અને ચોમાસા દરમ્યાન પ્રાણીઓની સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે સમર્પિત તબીબો તેમજ બાયોલોજીસ્ટ સહીતની ટીમ ૨૪ કલાકમાં ત્રણ-ત્રણ વાર દેખરેખ કરી રહ્યા છે. સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક કામ કરતાં ૬૭ જેટલા તાલીમબધ્ધ એનિમલ કિપર પણ હંમેશા નિરીક્ષણ કરતા રહે છે.
નિષ્ણાંતની દેખરેખમાં પ્રતિદિન ખોરાક અપાઈ રહ્યો છે.હાલ તમામ પ્રાણી-પક્ષી સ્વસ્થ છે અને મુક્તમને વિહાર કરી રહ્યા છે.બદલાતી જતી ઋતુ પ્રમાણે પ્રત્યેક પ્રાણી-પક્ષીઓ માટે જે ડાયેટ પ્લાન નક્કી કરાયેલ છે તે મુજબ જ નિષ્ણાંતની દેખરેખમાં પ્રતિદિન ખોરાક અપાઈ રહ્યો છે.હાલ તમામ પ્રાણી-પક્ષી સ્વસ્થ છે અને મુક્તમને વિહાર કરી રહ્યા છે.તેમ,અધિક કલેકટર,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા દ્વારા જાણવા મળેલ છે.આ અંગે નાયબ વન સંરક્ષક ડૉ. રતન નાલા તથા આર એફ ઓ ડૉ.આર એમ જાદવ પ્રાણીઓની ખૂબ કાળજી લઈ રહ્યા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati