ફરી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ફરી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

રાજકોટમાં માવઠું પડે તો ખેડૂતોની હાલત કફોડી બની શકે

માર્કેટ યાર્ડમાં તૈયાર પાક ખુલ્લા મેદાનમાં

કપાસ અને મગફળીનો પાક ખુલ્લા મેદાનમાં રખાયા

માવઠું થાય તો કપાસ, મગફળી પલળી શકે તેવી સ્થિતિ

સૂચના છતાં પણ યાર્ડમાં તકેદારી ન જોવા મળી

TejGujarati