1 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

1 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર

ગાજવીજ અને ભારે પવન સાથે પડશે વરસાદ

2 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી

વરસાદને પગલે માછીમારો અને ખેડૂતો માટે સૂચન

માછીમારોને આજથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચન

TejGujarati