વડોદરા GIDCમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

ગુજરાત સમાચાર

ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

એક કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડા

ભીષણ આગના લીધે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કતરાયો છે. હાલ કોઇ જાનહાનિના સમાચાર હજુ સામે આવ્યા નથી

TejGujarati