આઝાદિકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ગ્રાફિક્સ વર્કશોપ (લીનોકટ) યોજાયું હતું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદિકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ગ્રાફિક્સ વર્કશોપ (લીનોકટ) યોજાયું હતું. વર્કશોપ રવિશંકર રાવળ કલા ભવન લો ગાર્ડન ખાતે તારીખ નવેમ્બર થી ૧૫ નવેમ્બર સુધી યોજવામાં આવ્યું હતું. જેમાં નટુભાઈ ટંડેલ, અલ્પેશભાઈ પટેલ, અબુજી અહમદ અબ્બાસ મહંમદ હુસૈન, જીમ્મી ખત્રી, મનીષા સોલંકી, જીજ્ઞા ગૌદાણા, નિલેશભાઈ સુથાર અને સૃષ્ટિ પટની ભાગ લીધો હતો.

TejGujarati