શાહપુર વિસ્તારમાં બેજુબાન નિર્દોષ શ્વાનને બેરહેમીથી મારતો વિડીયો વાઈરલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ

શાહપુર વિસ્તારમાં બેજુબાન નિર્દોષ શ્વાનને બેરહેમીથી મારતો વિડીયો વાઈરલ

બેજુબાન નિર્દોષ શ્વાનને મારમારતા નીપજ્યું મોત

જીવદયા પ્રેમીઓ પોહચ્યા પોલીસ સ્ટેશન

શાહપુર પોલીસ ફરિયાદ ના લેતા હોવાના આક્ષેપ

મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ શાહપુર પોલીસ સ્ટેશન પોહચ્યા

પ્રાણી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવા જીવદયા પ્રેમીઓની માંગ

TejGujarati