અમદાવાદ શાહઆલમ થી રિવરફન્ટ જવા ના માગઁ પર હુન્ડાઈ કાર ભડભડ સડગી

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ શાહઆલમ થી રિવરફન્ટ જવા ના માગઁ પર હુન્ડાઈ કાર ભડભડ સડગી

ચાલુ ટાફિઁક મા જ કાર સડગતા ચાલક તેમાં થી કુદી ને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ

વાહનચાલકો થી ટાફિઁક જામ થયો અને વાહનો ની કતારો લાગી

ફાયર વિભાગ નો કાફલો દોડી આવ્યો

TejGujarati