દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઇડમાં દુર્ઘટના
પેરાશૂટનું દોરડું મધદરિયે તૂટ્યું
દોરડું તૂટતા પતિ- પત્ની મધ દરિયે પડ્યા
લાઇફ જેકેટના સહારે દંપતિ કિનારે પહોંચ્યું
પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે ઘર્ષણ
પ્રવાસીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન
સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ