દ્વારકાથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા.સલીમ જસરાયા, ઈરફાન જસરાયા નામના આરોપીઓ પકડાયા.બંને આરોપીઓને અલી અને સલીમ કારાના માણસો હતા.

ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

દ્વારકાથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા

કેસમાં સલાયાથી વધુ બે આરોપીઓ પકડાયા

સલીમ જસરાયા, ઈરફાન જસરાયા નામના આરોપીઓ પકડાયા

બંને આરોપીઓને અલી અને સલીમ કારાના માણસો હતા

પકડાયેલા બંને આરોપીઓ ડ્રગ્સ કેરિયરનું કામ કરતા હતા

બંને આરોપીઓ રૂપેણથી ટોકન લઈ જખૌ ગયા હતા

પાકિસ્તાનની દરિયાઈ સીમામાં જઈ ડ્રગ્સ લાવ્યા હતા

ડ્રગ્સ જે બોટમાં લવાયું હતું તે અંગે પણ મોટો ખુલાસો

રૂપેણ બંદરથી ફારૂકી નામની બોટ ખરીદી હતી

અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓની પુછપરછમાં થયા ખુલાસા

અગાઉ મહારાષ્ટ્રના એક, સલાયાના બે આરોપીઓની ધરપકડ થઈ હતી

TejGujarati