ગાંધીનગર. – ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગાંધીનગર

ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર

ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે

રાજ્યની ૧૦ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

૧૦૦૦ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે

બેલેટ પેપરથી ચૂંટણીમાં મતદાન થશે

અપૂરતા ઈવીએમને કારણે બેલેટ પેપરથી મતદાન થશે

ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પુર્ણ કરી

TejGujarati