દિવાળીના તહેવારોમાં ઉમિયા ધામને અંદાજિત 1 કરોડનું દાન મળ્યું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મહેસાણા
ઊંઝા ઉમિયાધામ ખાતે દિવાળીના તહેવારોમાં દાનની સરવાણી વહી
દિવાળીના તહેવારોમાં ઉમિયા ધામને અંદાજિત 1 કરોડનું દાન મળ્યું
નવા વર્ષની લઇ લાભ પાંચમ સુધી હજારો ભક્તોએ માં ઉમિયા ના દર્શન કર્યા હતા
5 દિવસ દરમિયાન ઉમિયા ધામને 1 કરોડનું દાન મળ્યું

TejGujarati