મોડાસાના પ્રાંત અધિકારીની ધરપકડ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ
મોડાસાના પ્રાંત અધિકારીની ધરપકડ
સાયબર ક્રાઇમે મયંક પટેલની કરી ધરપકડ
છેલ્લા એક વર્ષથી યુવતીને કરતો હતો પરેશાન
યુવતીના ફોટો પતિ અને સાસરિયાઓને મોકલતો હતો
ફોટો વાયરલ કરવાની અને મારી નાખવાની આપી ધમકી
ભોગ બનનાર યુવતી સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું

TejGujarati