અમદાવાદ ઓઢવ નજીક આગ. જય કેમિકલ પાસે પ્લાસ્ટિક ના ગોડાઈનમાં આગ. આશરે 4 થી વધુ ગાડી ઘટના સ્થળે.
ફટાકડાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બાજુમાં જ એક જય કેમિકલ ફેકટરી હતી પરંતુ ફાયર વિભાગના કર્મીઓની સચોટ કામગીરી ને લીધે એક મોટી દુર્ઘટના ઘટતા બચી જવા પામી છે. કોઈ જાનહાની નથી. પ્લાસ્ટિકના દાણા હતા જેમાં આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. ફાયર વિભાગની ટીમને તેમના સરાહનીય કાર્ય બદલ સલામ છે.
