જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર

જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

સમગ્ર દેશ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતી ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ સરદાર પટેલ ની પ્રતિમાને ફૂલહાર કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા જનમયંતિ ની ઉજવણી કરવામા આવી હતી

સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મજયંતી ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી જામનગર ના રણજીતનગર માં પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ભારતીય જનતા પાર્ટી અને જામનગર ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે ફૂલહાર કરવામાં આવ્યું હતું અને આ દિવસ ને રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે દેશની અખંડિતા ના શપથ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, મેયર બિનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કતારિયા સહિત ભાજપ ના કોર્પોરેટર, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

બાઇટ – ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય )

TejGujarati