અમદાવાદ દિલ્હી ચકલા ખજુરીની પોળ માં આગ લાગી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ દિલ્હી ચકલા ખજુરીની પોળ માં આગ લાગી. ઓઈલના ગોડાઉનમાં લાગી આગ. ફાયર વિભાગની આશરે 6 ગાડીઓ ઘટના સ્થળે હાજર. આગ બુઝાવવાની કામગીરી ચાલુ. આગ લાગવાનું કારણ અકબંધ.

https://youtube.com/shorts/Xt3MQzCO9Ss?feature=share

TejGujarati