જૂનાગઢમાં પ્રથમ વખત 80 દિકરીઓએ “ત્રિશુલ દીક્ષા” લીધી !

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

– જૂનાગઢમાં ‘વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની ટીમ’ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું.
– જેમાં એક સાથે 80 દિકરીઓએ ત્રિશુલ દીક્ષા મેળવી હતી.
– પોતાનું સ્વમાન જાળવવા, નીડરતા કેળવવા તથા આત્મરક્ષણ માટે સક્ષમ બનાવવા આ દીક્ષા અપાઈ હતી.

#AJNews #AapduJunagadh
#VHP #SelfDefence

TejGujarati