સિગ્નીફાઇએ ભારતમાં સૌપ્રથમ વખત ફિલીપ્સ હેક્સાસ્ટાઇલની હેક્સાગોન આકારની એલઇડી ડાઉનલાઇટ લોન્ચ કરી

બિઝનેસ

 

 

· હેક્સાગોનલ (ષષ્ઠાકાર)ને છતમાં વિશિષ્ટ પેટર્નનું સર્જન કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે

 

· છતમાં રેગ્યુલર રાઉન્ડ-કટ-આઉટ્સમાં ફીટ બેસે છે જેથછી સરળ રીતે ઇન્સ્ટોલેશન કરી શકાય છે

 

 

 

નવી દિલ્હી, ભારત –સિગ્નીફાઇ (Euronext: LIGHT) જે લાઇટીંગમાં અગ્રણી છે તેણે આજે ભારતમાં તેના ફિલીપ્સ હેક્સાસ્ટાઇલ એલઇડી ડાઉનલાઇટ લોન્ચ કરી હોવાની જાહેરાત કરી છે. તે વિશિષ્ટ હોવાની સાથે સૌપ્રથમ વખત હેક્સાગોનલ આકારની ડાઉનલાઇટ છે જેને છતમાં વિશિષ્ટ ડિઝાઇનનું સર્જન કરવા માટે વિવિધ પેટર્ન્સમાં ગોઠવી શકાય છે. વધુમાં તે રાઉન્ડ ફીટમેન્ટ ધરાવતી હોવાથી છતમાં ગોળાકાર કટ આઉટ્સમાં ઇન્સ્ટોલ કરવી સરળ રહે છે.

 

A picture containing sign

 

Description automatically generated

 

ડાઉનલાઇટ વોટ્ટ દીઠ 100 લ્યુમેન્ટની ઊંચી ઉર્જા કાર્યક્ષમતા ઓફર કરે છે અને તે વોર્મ વ્હાઇટ અને કૂલ વ્હાઇટ એમ વિકલ્પોમાં અને 8W, 12W અને 15W એમ ત્રણ વોટ્ટમાં ઉપલબ્ધ છે. તેમાં કંપનીની આઇ કંફોર્ટ ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે, જે આંખને રાહત પહોંચે તે રીતે બનાવવામાં આવી છે.

 

 

 

A picture containing indoor, ceiling, wall, floor

 

Description automatically generatedડાઉનલાઇટ્સ એ ભારતમાં ઉભરતી કેટેગરી છે અને જે લોકો નવા ઘર બનાવતા હોય કે સ્ટ્રક્ચરલ નવીનતા હાથ ધરનારાઓમાં અત્યંત લોકપ્રિય છે. હાલમાં ડાઉનલાઇટ્સ ફક્ત 2 આકાર – ગોળારાકર અને ચોરસમાં ઉપલબ્ધ છે, જેને ફક્ત એક જ યુનિટ તરીકે ઇન્સ્ટોલ કરી શકાય છે જે ફંકશનલ અને પુષ્કળ લાઇટીંગ આપે છે. તેની ફિલીપ્સ હેક્સાસ્ટાઇલ ડાઉનલાઇટ સાથે તેને વિશિષ્ટ પેટર્નમાં ગોઠવી શકાય છે, સિગ્નીફાઇ ડિઝાઇન એલિમેન્ટ તરીકે ડાઉલાઇટના વપરાશને પુનઃવ્યાખ્યાયિત કરે છે તેમજ ફંકશનલ અને વધુ પ્રકાશતો પ્રદાન કરે જ છે. ગ્રાહકો હેક્સાગોનલ આકારની ડાઉનલાઇટ્સને વિવિધ રચનામાં મુકીને છતમાં અમર્યાદિત ડિઝાઇનું સર્જન કરવા તેમની કલ્પનાનો ઉપયોગ કરી શકે છે.

 

 

 

આ લોન્ચ પર ટિપ્પણી કરતા સિગ્નીફાઇ ઇનોવેશન્સ ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર સુમીત જોષીએ જણાવ્યું હતુ કે, “અમે અમારી અદ્યતન શોધ – ફિલીપ્સ હેક્સાસ્ટાઇલ ડાઉનલાઇટને ભારતમાં રજૂ કરતા ગર્વ અનુભવીએ છીએ તેનો હેક્સાગોનલ આકાર ગ્રાહકોને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવાનો અને તેમના ઘર માટે છતમાં વિશિષ્ટ પેટર્નની રચના કરીને ઘરમાં સાચા અર્થમાં અંગત લાઇટીંગની ડિઝાઇન કરવામાં મદદ કરે છે. આ નવીન પ્રોડક્ટ સાથે અમે લ્યુમિનેશનથી ડિઝાઇન સુધીની પ્રોડક્ટ ફંકશનાલિટીમાં વધારો પણ કર્યો છે.”

TejGujarati