બાલાજી હનુમાનજી મંદિર કેસરા ખાતે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા આયોજિત અને ધ્વનિ ઓર્કેસ્ટ્રાના તાલે રાસ ગરબાના આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

બાલાજી હનુમાનજી મંદિર કેસરા ખાતે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી મનિષભાઈ ત્રિવેદી અને જાગૃતિબેન ત્રિવેદી દ્વારા આયોજિત અને ધ્વનિ ઓર્કેસ્ટ્રા ના તાલે રાસ ગરબાના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોજ પડી અને સર્વે બ્રહ્મ સમાજ ના વડીલ,ભાઈઓ,બહેનો અને બાળકો ચા અને ચા નાસ્તો સાથે રાસ ગરબા નો ખૂબ આનંદ માણ્યો હતો…

TejGujarati