અમદાવાદના વાડજમાં ગોકુળ વીલા હોટલમાં રૂમ ભાડે લેવા બાબતે યુવકે કરી તોડફોડ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદના વાડજમાં ગોકુળ વીલા હોટલમાં રૂમ ભાડે લેવા બાબતે યુવકે કરી તોડફોડ. આઈ ડી વગર હોટલના માલિકે રૂમ નહી આપતા કરી તોડફોડ

જીત નાઈ નામના યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ..ઘટના CCTV માં થઇ કેદ..જીત નાઈથી સ્થાનિક લોકો છે પરેશાન.

વિસ્તારનો ડોન બનવા કરે છે દાદાગીરી..પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી..

TejGujarati