દિવાળીના તહેવારને લઈને રાજકોટ મનપાનો મોટો નિર્ણય, દિવાળીએ થતી આતશબાજી કરવામાં આવી રદ્દ
મેયર ડો.પ્રદિપ ડવે આતશબાજી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણ ફેલાવવાની સંભાવના હોવાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા કાર્યક્રમો ન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન છે.
