કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાત આવશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાત આવશે. ૧૯-૨૦ ઓકટોબરના રોજ તેઓ અમદાવાદ આવશે. તેમના વતન માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૩૧ ઓકટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્ જયંતિ નિમિતે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સાથે હાજર રહેશે.

TejGujarati