ગાંધીનગરબાળક તરછોડવાનો મામલો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગાંધીનગર
બાળક તરછોડવાનો મામલો

પોલીસને હાથ લાગ્યા મહત્વના પુરાવા

વધુ એક અગત્યના સીસીટીવી આવ્યા સામે

આ સીસીટીવી માં બાળક સાથે આરોપી પિતા સચિન દેખાય છે

કારમાં વડોદરાથી ગાંધીનગર આવવા નીકળ્યો ત્યારે ટોલ બૂથ ના cctv થી મળ્યા મહત્વના પુરાવા

બાળકને સીટ બેલ્ટ બાંધી બાજુની સીટ પર સુવડાવ્યો હતો

TejGujarati