વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચાર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચાર
હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવી
સોમનાથ મંદિરે જતા ભાવિકો સીધા જ લાઈનમાં ઉભા રહીને હવે ભોળાનાથના દર્શન કરી શકશે
કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી છેલ્લા 13 મહિના કરતા વધુ સમયથી પાસ સિસ્ટમ ફરજિયાત લાગૂ કરાઈ હતી

TejGujarati