અસારવા માં ફરી એક વાર છરી આ ઘા મારી હત્યા નો પ્રયાસલૂંટ ના ઇરાદે કરવામાં આવ્યો હુમલો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

બ્રેકીંગ
અસારવા માં ફરી એક વાર છરી આ ઘા મારી હત્યા નો પ્રયાસ
લૂંટ ના ઇરાદે કરવામાં આવ્યો હુમલો
કાલુપુર રેલ્વે સ્ટેશન થી અસારવા માટે રીક્ષા કરી હતી ઘાયલ વ્યક્તિ રીક્ષા ડ્રાઇવર રામપ્રતાપ ભદોરિયા વર્ષ 32 ને
પણ છરી ના ઘા એટલા ઊંડા હતા કે લોહીની નદીઓ વહેવા લાગી.તાત્કાલિક સારવાર અર્થે સિવિલહોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો
તબીબો દ્વારા તાત્કાલિક સારવાર મળતા જીવ નું જોખમ ટળ્યું

TejGujarati