પ્રયોશા પરિવાર ના તમામ સભ્યો વિવિધ વેશ ધારણ કરી ને માં અંબા ના ચોથા નોરતા ની આરાધના કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ ના વસ્ત્રાલ વિસ્તાર માં પ્રયોશા પેરેડાઈઝ ખાતે નવરાત્રી ના ચોથા નોરતે વેશભુષા મા સજ્જ થઈ ને બાલ-અબાલ સૌ કોઈ એ માતાજી ની શક્તિ ની આરાધના ભકિત સાથે કરી ને સમગઁ પ્રયોશા સકુંલ મા ઉમંગ અને ઉલ્લાસ વાળુ વાતાવરણ સજીઁ દીધું હતું

પ્રયોશા પરિવાર ના તમામ સભ્યો વિવિધ વેશ ધારણ કરી ને માં અંબા ના ચોથા નોરતા ની આરાધના કરી

TejGujarati