કોરોના ગાઇડલાઇન પ્રમાણે રૂપાલમાં પરંપરાગત પલ્લી નીકળશે આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ October 10, 2021October 10, 2021K D Bhatt રૂપાલની પલ્લી નીકળશે..! કોરોના ગાઇડલાઇન પ્રમાણે રૂપાલમાં પરંપરાગત પલ્લી નીકળશે, માત્ર ગામનાં લોકો પલ્લીમાં હાજર રહી શકશે, મેળો નહીં યોજાય પણ માત્ર પલ્લી નીકળશે,આસો સુદ નોમનાં દિવસે નીકળે છે પલ્લી TejGujarati