કચ્છના પાટનગર ભુજમાં ખાખી થઈ શર્મશાર….
કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર ગુજાર્યો બળાત્કાર….
પશ્ચિમ કચ્છ મહિલા પોલીસે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની નોંધાવી ફરિયાદ…
મહિલા પોલીસ કર્મચારીએ ભુજ “A”ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે બળાત્કારની નોંધાવી ફરિયાદ…
પોલીસ ક્વાર્ટર,ખાવડા પોલીસ લાઈન,અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બળાત્કાર ગુજાર્યો
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજા લગ્ન કરી લીધા..
પશ્ચિમ કચ્છ ભૂજ A DIVISION પોલીસ સ્ટેશન નોંધાઈ ફરિયાદ…