???????? ??
*દેશપ્રેમી છો?…તો આ અગત્યની સુચના તમારા માટે જ છે.*
*વિશ્ચહિન્દુ પરિષદ /બજરંગ દળ દ્વારા આયોજિત*
જય શ્રીરામ. ધારા ૩૭૦ રદ્દ થવાથી હતોત્સાહિત થયેલા આંતકવાદીઓએ હમણાં કાશ્મીર ખીણમાં નિર્દોષ હિંદુ અને સિખ ભાઈ-બહેનોને નિશાને બનાવ્યા છે. કુલ ૭ નિર્દોષોને તેમના નામ – ધર્મ પુછી, સ્થાનિક મુસ્લિમોથી અલગ કરી, આતંકીઓ દ્વારા ગોળી મારવામાં આવી છે. આ ઘટના અત્યંત દુઃખદ અને બિનસાંપ્રદાયિક દેશમાં અસહ્ય છે.
કાશ્મીર ખીણમાં રહેતા તમામ હિંદુઓમાં સમગ્ર ભારત દેશ તેમની સાથે છે તેવો સકારાત્મક મેસેજ જાય, આતંકવાદીઓ અને તેમના સમર્થકોની શાન ઠેકાણે આવે, પ્રસાશન આતંકવાદ વિરૂદ્ધ હજુ પણ કઠોર કદમ ઉઠાવે અને ભારતીય સેનાના મનોબળમાં વધારો થાય, તેવા ઉદ્દેશ્યથી
*દિનાંક ૯/૧૦/૨૦૨૧,શનિવારે*
*સમય :-સાંજે 6.00 વાગે*
*બજરંગદળ કાયૅલય દુકાન ના 1214 મેન સોપીંગ સેકટર 4* ગાંધીનગર
*વિશ્ચહિન્દુ પરિષદ /બજરંગદળ*
દ્વારા વિરોધ પ્રદર્શનરાખવામાં આવ્યુ છે.
આપ પણ આપનો રાષ્ટ્રધર્મ સમજી, આપણા વિસ્તારમા ગાંધીનગર સેકટર 4 ખાતે આપ આવી ને જોડાશો તેવી અપેક્ષા છે.
દેશની એકતા, અખંડિતતા માટે આપેલો આપનો ૩૦ મિનિટનો સમય એક અમૂલ્ય યોગદાન ગણાશે.
*સંપર્ક :-9737761904*9227700000
*આપ પણ અન્ય ને આ મેસેજ જડપી થી ફોરવર્ડ કરશો દેશપ્રેમીઓને મોકલશો….*
??????????
આજે સાંજે 06.30:00 વાગે… સરદાર ચોક ખાતે *”આતંકવાદી ના પૂતળાનું દહન”* રાખેલ છે.
બધા મિત્રો એ ફરજીયાત હાજર રહેવાનું છે.