આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આર્યન સહિત સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
ક્રુઝ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગ મામલે શાહરૂખના દીકરા આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના રિમાન્ડ બાદ આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે તેમને અને તેમના સાથીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.4 ઑક્ટોબરે થયેલી સુનાવણીમાં આર્યન ખાનને 7 ઑક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આર્યનના જામીન માટે અરજી અપાઈ છે જેની સુનાવણી શુક્રવારે કરાશે.

TejGujarati