છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ રામસીંગભાઈ રાઠવાનીભારત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગમાં “ભારતીય જનજાતિ સહકારી વિપણન વિકાસ પરિસંઘ”ના ચેરમેન તરીકે નિયુક્તિ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ રામસીંગભાઈ રાઠવાની
ભારત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગમાં “ભારતીય જનજાતિ સહકારી વિપણન વિકાસ પરિસંઘ”ના ચેરમેન તરીકે નિયુક્તિ

રાજપીપલા, તા 6

છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જન જાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
રામસીંગભાઈ રાઠવાને આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે તેમને નવી જવાબદારી સોપાઈ છે.
રામસીંગભાઈ રાઠવાને ભારત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગમાં “ભારતીય જનજાતિ સહકારી વિપણન વિકાસ પરિસંઘ” (Tribal Co-Operative Marketing Development Federation Of India)ના ચેરમેન તરીકે નિયુક્તકરવામાં આવ્યા છે.પાર્ટીના કાર્યકરોએ શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati