જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન. 82 વર્ષની જૈફ વયે મુંબઇનાં કાંદિવલીમાં નિધન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

ગુજરાતી ચલચિત્રનાં ભીષ્મ પિતામહ તરીકે લોકચાહના
82 વર્ષની જૈફ વયે મુંબઇનાં કાંદિવલીમાં નિધન
તેમનાં સંબંધીએ સો.મીડિયા દ્વારા આપી જાણકારી
સેંકડો લોકપ્રિય નાટકો-ટીવી સિરીયલમાં કર્યુ હતું કામ
રામાયણની સિરીયલમાં ભજવ્યું હતું લંકેશનું પાત્ર
રાવણનાં પાત્રથી મળી હતી લોકપ્રિયતા
ગુજરાતી સિનેજગતમાં શોકની લાગણી

TejGujarati