મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મનપા ચૂંટણી મતગણતરી અપડેટ

ગાંધીનગર આજે 162 ઉમેદવારોના ભાવિનો નિર્ણય. મતગણતરી શરૂ થઈ

ગાંધીનગર મનપા 11 વોર્ડની 44 બેઠક માટે
થરા નપા 24 બેઠક માટે
ઓખા નપા 36 બેઠક માટે
ભાણવડ નપા 24 બેઠક માટે
અમદાવાદ મનપા 2 બેઠક માટે જાહેર થશે પરિણામ. વોર્ડ નંબર 3 માં મતગણતરી થઈ શરૂ. પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે રેહશે કાંટાની ટક્કર. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત.

TejGujarati