ઝાયડસ કેડિલાએ 12થી 18 વર્ષની ઉંમરના બાળકો માટેની વેક્સિન zycov dના ત્રણ ડોઝના ભાવ કર્યા નક્કી

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

ઝાયડસ કેડિલાએ 12થી 18 વર્ષની ઉંમરના બાળકો માટેની વેક્સિન zycov dના ત્રણ ડોઝના ભાવ કર્યા નક્કી
ત્રણ ડોઝની કિંમત 1900 રૂપિયા નક્કી કરી
કંપનીએ સરકારને રજૂ કર્યો પ્રસ્તાવ, સરકારે ભાવ વધુ હોવાનું જણાવ્યું
હાલ સરકાર અને કંપની વચ્ચે ભાવને લઈ ચાલી રહી છે મંત્રણા
આગામી દિવસોમાં સત્તાવાર ભાવની થશે જાહેરાત

TejGujarati