અમદાવાદ ના નેશનલ હાઈવે પર બાપુનગર નજીક ની ઘટના

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ ના નેશનલ હાઈવે પર બાપુનગર નજીક ની ઘટના

ખાનગી કંપની ઈન્ટાસ ની સ્ટાફ બસે એકટિવા ચાલક દંપતી ને ટક્કર મારી

પત્ની નું બસ ના ટાયર નીચે આવી જતા અરેરાટી ભયુઁ મોત અંગો ક્ષતવિક્ષત થયા

પતિ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
જ્યારે ટાફિઁક જામ થતા પોલિસ કાફલો ઘટના પર દોડી આવ્યો

TejGujarati